Wednesday, November 8, 2023

Stealing smuggler caught on CCTV | હિંમતનગરના છાપરીયામાં શહેર ભાજપના મંત્રીના ઘરમાં ભરબપોરે રૂ 1 લાખની ચોરી; તસ્કરી કરનાર આરોપીના સીસીટીવી વાઈરલ થયા

સાબરકાંઠા (હિંમતનગર)20 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં હડીયોલ પુલ છાપરિયા વિસ્તારમાં શહેર ભાજપના મંત્રીના ઘરમાં બે દિવસ પહેલા બપોરેના સમયે અજાણ્યો યુવાને પ્રવેશ કરી રોકડ રૂ 1 લાખની ચોરી કરી લઇ ગયો હતો. જેના સીસીટીવી સામે આવ્યા છે ત્યારે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે આવ્યા બાદ અરજી આધારે સીસીટીવી ફૂટેજ કબજે લઈને તપાસ હાથ ધરી છે. ભરબપોરે ચોરી કરનારા યુવકના સીસીટીવી વાઇરલ થયા છે.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરમાં હડિયોલ પુલ છાપરિયા

Related Posts: