Monday, November 6, 2023

Surat Diamond Burse to become world's largest corporate office hub: CM Bhupendra Patel | સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સુરત16 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સુરતમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખજોદ ખાતે સાકાર થયેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ અહીં બુર્સની કોર કમિટીના સભ્યો, સુરત મહાનગરપાલિકા અને સુડાના અધિકારીઓ સાથે બેઠક યોજી સુરત ડ્રીમ સીટી પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવી હતી. આ સાથે જ મુખ્યમંત્રીએ ‘સુરત ડાયમંડ બુર્સ’ સંબંધિત પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. સુરત ડાયમંડ બુર્સની મેનેજિંગ કમિટીએ ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન સમારોહની પહેલી આમંત્રણ પત્રિકા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપી હતી.

વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે આ બેઠક દરમિયાન

Related Posts: