Saturday, November 11, 2023

Surat's Sachin GIDC Suspicious death after wife brought medicine from medical, body shifted for postmortem | સુરતના સચિન GIDCમાં પરિણીતાએ મેડિકલમાંથી લીધેલી દવા પીને જીવનનો અંત આણ્યો, મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો

સુરત5 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સુરતના સચિન GIDCમાં પરિણીતાએ મેડિકલ સ્ટોર ઉપરથી ગર્ભપાતની દવા લાવીને પીધા બાદ શંકાસ્પદ મોત નીપજ્યું હતું. પરિણીતાને ત્રણ માસનો ગર્ભ હતો. આ બનાવને પગલે સચિન GIDCપોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

મૃતક પતિ અને ત્રણ પુત્રીઓ સાથે રહેતી હતી મળતી માહિતી મુજબ