- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- તેઓ ગયા
- રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ વડોદરામાં 4 જિલ્લાના કલેક્ટરો સાથે સમીક્ષા બેઠક યોજી હતી, પી. ભારતીએ જણાવ્યું હતું કે નવા મતદારોની મહત્તમ સંખ્યા નોંધો
વડોદરા11 કલાક પેહલા
- કૉપી લિંક

મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી આજે સવારે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા હતા અને ત્યાં ધારાસભા હોલમાં વડોદરા ઉપરાંત છોટાઉદેપુર, દાહોદ અને નર્મદા જિલ્લાના કલેક્ટર ઉપરાંત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને લોકસભાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ વડોદરા ખાતે 4 જિલ્લાની મતદાર યાદી બાબતે સમીક્ષા બેઠક યોજી ચાર જિલ્લાના કલેક્ટરને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે નવા મતદારોની મહત્તમ નોંધણી થાય એ વિષય ઉપર ભાર મૂક્યો હતો.

લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ આ બેઠકમાં પી. ભારતીએ કહ્યું કે,