ગાંધીનગર2 કલાક પેહલા
- કૉપી લિંક

તાજેતરમાં ખાધ ચીજોમાં ભેળસેળ થતી હોવાની ફરીયાદો ઉઠતાં રાજયના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફૂડ વિભાગને નક્કર કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. જેનાં પગલે જિલ્લા ફૂડ વિભાગને મોડે મોડે નગરજનોનાં આરોગ્યની ચિંતા થતાં ખાસ ડ્રાઈવ યોજી હતી.

ફૂડ વિભાગ દ્વારા દિવાળીના અનુસંધાને ગાંધીનગર શહેર તથા