Wednesday, November 8, 2023

The matter between the forest personnel and Chaitar Vasava became heated | ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની, અંગત મદદનીશ અને ખેડૂત મિત્રના 2 દિવસના રિમાન્ડ મંજૂર

નર્મદા (રાજપીપળા)2 મિનિટ પેહલા

  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં ડેડીયાપાડાના વન વિભાગના કર્મચારી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે થયેલ ઘર્ષણને લઈને મામલો ગરમાતો જાય છે અને હાલમાં ધારાસભ્ય ચૈતર વસાવા તો ભૂગર્ભમાં છે, પરંતુ પોલીસે તેની પત્ની શકુંતલા વાસવા અંગત મદદનીશ જીતેન્દ્ર વસાવા અને ખડૂત સાથી રમેશ વાસવા આ ત્રણ સામે પણ ગુનો નોંધાતા પોલીસે આ ત્રણની ધરપકડ કરી છે.

પોલીસે ડેડીયાપાડા કોર્ટમાં રિમાન્ડ માટેની અરજી કરતા ચૈતર