Monday, November 6, 2023

The new road connecting Bharuch Shaktinath to the collector's office has become a problem for the public due to dusting. | ભરૂચ શક્તિનાથથી કલેકટર કચેરીને જોડતો નવો માર્ગ પ્રજા માટે ડસ્ટિંગને લઈ બન્યો મુસીબત

ભરૂચ7 કલાક પેહલા

  • કૉપી લિંક

ભરૂચ પાલિકાએ શક્તિનાથથી કલેકટર કચેરીને જોડતા માર્ગનું કરેલું નવીનીકરણ જ વાહનચાલકો માટે મુસીબતનું કારણ બની ગયું છે.

સામી દિવાળી તહેવારોને લઈ ચોમાસામાં અત્યંત બિસ્માર બનેલા