- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- અમરેલી
- પ્રથમ વર્ષમાં 25 એરક્રાફ્ટ બનાવવાના લક્ષ્ય સાથે, એરોફ્રેયર કોર્પોરેશન નામની કંપની દ્વારા પ્રોજેક્ટને ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું.
અમરેલી9 કલાક પેહલા
- કૉપી લિંક

ગુજરાતમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ અન્ય જિલ્લાઓથી પાછળ ગણાતા અમરેલી જિલ્લામાં હવે વિમાન બનશે. એરો ફ્રેયર કોર્પોરેશન દ્વારા આજે નાના વિમાન બનાવવા માટેના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. આગામી એક વર્ષમાં આ પ્રોજેક્ટ શરૂ થઈ જવાની શક્યતા છે અને પ્રથમ વર્ષે 25 વિમાન બનાવવાનો ટાર્ગેટ રખાયો છે.

એરો ફ્રેયર કોર્પોરેશન કંપની દ્વારા નાના વિમાન બનાવવા માટેનો