ગાંધીનગર3 મિનિટ પેહલા
- કૉપી લિંક

ગાંધીનગરના કોલવડામાં સોનાનો દોરો વેચી ઘર બનવાની પ્રસ્તાવ ઠુકરાવનાર પત્નીને પતિએ એકદમ ઉશ્કેરાઈ જઈ લોખંડની પાઈપ વડે માર મારવામાં આવતા પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના કોલવડા ગામ પટેલ ભાગોળમાં રહેતા કૈલાસબેન