સાબરકાંઠા (હિંમતનગર)5 મિનિટ પેહલા
- કૉપી લિંક

આજથી દિવાળી પર્વનો પ્રારંભ થયો છે. ત્યારે હિંમતનગરમાં ઠેર-ઠેર મંદિરો પર અને કચેરીઓ પર રોશની કરવામાં આવી છે. શહેરના ટાવર ચોક સહિતના બજાર વિસ્તારમાં ખરીદીની ભીડ હોવાને લઈને રોડ પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ટાવર પાસેના રેલવે ઓવરબ્રિજ પર કાર પાર્કિંગ બન્યા હતા.

રમા અગિયારસ અને વાઘ બારશને લઈને હિંમતનગરના બજારોમાં મોડી