પાટણ6 મિનિટ પેહલા
- કૉપી લિંક

દિવાળી પર્વ ને લઈ મામલતદાર કચેરી ના કોન્ફરસ- હોલ ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં લોકોની-સુરક્ષા તથા ટ્રાફિક ની સુ-વ્યવસ્થા માટે મીંટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક ને લાગતા વિવિધ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા . તો પાટણ શહેરની સિવિલ હોસ્પિટલ અને તાલુકા હેલ્થ કચેરીમાં દિવાળી પર્વ નિમિત્તે પાર્કિગ વવસ્થા કરવામાં આવી છે.આજરોજ યોજાયેલ મિટિંગમાં પ્રાંત અધિકારી મિતુલ પટેલ પાટણ નગરપાલિકા ચીફ- ઓફિસર નીતિનભાઈ ,પાલિકા પ્રમુખ હિરલ બેન પરમાર, મામલતદાર તથા પાટણ નગરપાલિકા હિના બેન શાહ સહિત વેપારીઓ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

સવારે મળેલી મિટિંગ બાદ સાંજે પ્રાંત અધિકારી મિતુલ ભાઈ પટેલ