Monday, November 6, 2023

Two incidents of theft in Godhra city | બંધ મકાનને નિશાન બનાવીને લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી

પંચમહાલ (ગોધરા)2 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. જેમા એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રાણા સોસાયટી વિસ્તારમા એક બંઘ મકાનને તેમજ મુસ્લિમ સોસાયટી વિસ્તારમા આવેલા બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી થતા મકાનમાલિકો દ્વારા ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમા આવેલા રાણા સોસાયટી માર્કેટીંગ

Related Posts: