- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- તેઓ ગયા
- બેંકો એલ્યુમિનિયમ કંપની દ્વારા નેધરલેન્ડ જર્મની મોકલવામાં આવેલા 7 કન્ટેનરમાંથી 4.16 કરોડના માલસામાનની ચોરીના કેસમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી
વડોદરા10 મિનિટ પેહલા
- કૉપી લિંક

વડોદરાની બાન્કો એલ્યુનિમિયમ કંપનીના નેધરલેન્ડ અને જર્મની મોકલેલા 7 કન્ટેનરમાંથી 4.16 કરોડનો સામાનની ચોરી મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને કોર્ટે ત્રણેય આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અગાઉ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કન્ટેનર્સના 5 ડ્રાઇવર સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
કોર્ટમાં આરોપીઓને રજૂ કર્યા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ભૌતીક