Wednesday, November 8, 2023

Vadodara Cyber Crime Arrests 4 Accused, 12 Pass Accused Runs Call Center to Scam; Men used to stop and pay 20 to 25 thousand | વડોદરા સાયબર ક્રાઇમે 4 આરોપીની ધરપકડ કરી, 12 પાસ આરોપી ઠગાઈ કરવા કોલ સેન્ટર ચલાવતો; માણસો રોકી 20થી 25 હજાર પગાર આપતા

વડોદરા4 કલાક પેહલા

  • કૉપી લિંક

ઓનલાઈન ટ્રેડ કરી નફો કમાવી આપવાના બહાને મોબાઈલ કોલિંગથી સંપર્ક કરીને છેતરપિંડી આચરતી ગેંગના 4 સભ્યોની વડનગરથી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ઠગાઈ કરનાર, તેને ડેટા પ્રોવાઇડ કરનાર અને એકાઉન્ટ આપનાર આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

શું હતી ફરિયાદ? વડોદરા શહેરના સયાજીપુરા રોડ પર આવેલી