વડોદરા9 મિનિટ પેહલા
- કૉપી લિંક

વડોદરા મહાનગર સેવા સદનમાં તાજેતરમાં કરાર આધારિત કામગીરી કરતાં 238 જેટલા સફાઈ કર્મચારીઓને રોજિંદારીમાં પરિવર્તિત કરાતાં આ કર્મચારીઓ દ્વારા કાયમી કરવાની માગ સાથે પાલિકાની કચેરી ખાતે દેખાવો-ધરણાં યોજાઈ રહ્યાં છે. ત્યારે આજે સાંજે મેયરના ઘેરાવ સાથે તેમની ગાડી અટકાવી દેવાઈ હતી. તો સ્થાયી ચેરમેન અલગ રસ્તાએથી રવાના થઇ ગયા. આ કર્મચારીઓએ સુરસાગરમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપતાં તળાવની ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ફાયર બ્રિગેડનો સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો હતો.
કર્મચારીઓની કાયમી કરવાની માગ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા