અમદાવાદ4 કલાક પેહલા
- કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ ખાતાના ફરજ બજાવતા વોર્ડ ઇન્સ્પેક્ટર 4,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. દુકાનના પ્રોફેશનલ ટેકસના સર્ટિફિકેટ માટે લાંચ માંગી હતી. ફરિયાદીએ પોતાની દુકાન ઉપર અલગ નામ લગાવ્યું હતું. જેથી જો ટેક્સનું સર્ટિફિકેટ જોઈતું હોય તો 4000 રૂપિયા આપવા પડશે તેવી વાત વોર્ડ ઇન્સ્પેક્ટર નૈનેશ પટેલે કરી હતી. આ બાબતે ફરિયાદ કરતા એસીબીએ આજે શહેરના મોટેરા વિસ્તારમાં પીવીઆર નજીક છટકું ગોઠવી અને વોર્ડ ઇન્સ્પેકટરને લાંચ લેતા ઝડપયો હતો.
દુકાનની વિઝિટ બાદ સર્ટિફિકેટની વાત કરીશું ફરિયાદીના મિત્રને