અમદાવાદ10 કલાક પેહલા
- કૉપી લિંક

દિવાળી બાદ ગુજરાતમાં હવે ઠંડીનો ચમકારો વર્તવાની શરૂઆત થશે. મહત્ત્વનું છે કે છેલ્લા બે દિવસથી મધ્ય ગુજરાતના ભાગોમાં ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી રહી છે. ત્યારે શા કારણે બની રહ્યું છે, આગામી દિવસોમાં ગુજરાતમાં તથા ખાસ કરીને અમદાવાદમાં વાતાવરણમાં કેવા પ્રકારનો બદલાવ આવશે એના પર હવામાન વિભાગનાં ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે તથા હાલપૂરતી વરસાદની કોઈ સંભાવના નથી. આગામી ત્રણ દિવસમાં ગુજરાતના કેટલાક ભાગો પર વાદળ બંધાશે, પરંતુ આ વરસાદી વાદળ હશે નહીં.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ