વડોદરા16 મિનિટ પેહલા
- કૉપી લિંક

પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ સ્થળો માટે તહેવાર વિશેષ ટ્રેનોની 380 ટ્રીપ ચલાવવામાં આવી રહી છે. વેસ્ટર્ન રેલવેની ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોથી 6.60 લાખથી વધુ મુસાફરોને લાભ થશે. મુસાફરોની સુવિધા માટે અને તહેવારોની મોસમ દરમિયાન મુસાફરીની માગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ – બિકાનેર અને ઉધના – મુઝફ્ફરપુર વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે.
આ ટ્રેનો સાથે, પશ્ચિમ રેલવે વિવિધ સ્થળોએ ફેસ્ટિવલ સ્પેશિયલ