બારડોલી8 મિનિટ પેહલા
- કૉપી લિંક

ગતરોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામે શાળાના ક્લાર્કની થેયેલી હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પત્નીએ કાવતરું રચી પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી નાખી હતી. પોલીસને ગુમરાહ કરવા ચોરીનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું હતુ. પોલીસને ઘટના જોતા પહેલાથી જ શંકા કુશંકા ઉપજી રહી હતી. પોલીસે ઉલટ તપાસ શરૂ કરતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે આરોપી પત્ની અને પ્રેમીની ધરપકડ કરી હતી. જાણો શા માટે પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢી નાખ્યું. શુ હતો સમગ્ર મામલો….
કોઈક પ્રવાહીનો સ્પ્રે કરી મોઢું દબાવી હત્યા કરી શિવાલિક