- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- સુરત
- કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા બ્રિજના લોકાર્પણ સાથે જ ડિઝાઈનને લઈને વિવાદ સર્જાયો, સરકારી બસ પલટી રહી હોવાનો વીડિયો થયો વાયરલ.
સુરત11 મિનિટ પેહલા
- કૉપી લિંક

સુરત મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામોને લઈને મોટી-મોટી વાતો કરવામાં આવે છે પરંતુ, બ્રિજસિટી તરીકે ઓળખાતા આ શહેરમાં હાલ નવા લોકાર્પણ થયેલા બ્રિજની ડિઝાઇનને લઈને વિવાદ ઉભો થયો છે. આજે પુણાથી મોટા વરાછાને જોડતા બ્રિજનું લોકાર્પણ કરાયું પરંતુ, તેની સાથે મોટી-મોટી સમસ્યાઓ પણ સામે આવી ગઈ છે.
નવા બ્રિજની ડિઝાઇનને લઈને તર્ક-વિતર્ક વરાછા વિસ્તારના