https://ift.tt/OgDHp2m
إظهار الرسائل ذات التسميات મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર. إظهار كافة الرسائل
إظهار الرسائل ذات التسميات મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર. إظهار كافة الرسائل
الجمعة، 29 يوليو 2022
સામાન્ય સભા:કંબોયા ખેડૂત મંડળીની સાધારણ સભામાં 30 લાખની ખોટ સહિતના પ્રશ્નો ઉઠતા હોબાળો
અગાઉ વર્ષ 2020-21ની સભા 18મી સપ્ટેમ્બરે મળી હતી, જેમાં ખોટની પૂર્તતાની વાત કરાઇ હતી,મંડળીના હાલના પ્રમુખ બહાદુરભાઇ પટેલે દિન-10માં આ પ્રશ્નનો ખુલાસો આપવાની બાંહેધરી આપી
https://ift.tt/OgDHp2m
https://ift.tt/OgDHp2m
હાલાકી:ચીખલી પોસ્ટ ઓફિસમાં કનેક્ટિવિટીની સમસ્યા સર્જાતા ગ્રાહકોને થતા ધરમ ધક્કા
છેલ્લા ત્રણ-ચાર દિવસથી અવારનવાર સર્વર ખોટકાતા ભારે હાલાકી
https://ift.tt/OgDHp2m
https://ift.tt/OgDHp2m
ઉજવણી:રૂપવેલમાં દિવાસાએ આદિવાસી પરંપરાથી ઢીંગલા-ઢીંગલીના રંગેચંગે લગ્ન લેવાયા
સાંજે 5 વાગે ઢીંગલાબાપા અને ઢીંગલી માતાનું નદીમાં િવસર્જન
https://ift.tt/OgDHp2m
https://ift.tt/OgDHp2m
ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી:અમદાવાદના નવરંગપુરામાં 42 લાખની લૂંટ કરનાર આરોપી ઝડપાયા, 31.37 લાખ રિકવર કરાયા
લૂંટના આરોપીએ ગુનો છુપાવવા પત્નીને ફોન આપીને ટ્રેનમાં બેસાડી બહારગામ મોકલી દીધી,સીજી રોડની આંગડિયા પેઢીના કર્ચચારી સાથે રૂ.42 લાખની લૂંટના કેસમાં બે ઝડપાયા,મુખ્ય આરોપી ફરાર, તેની પત્નીની પોલીસે કડક પુછપરછ કરતાં સમગ્ર ભાંડો ફૂટી ગયો
https://ift.tt/OgDHp2m
https://ift.tt/OgDHp2m
દારૂ પાર્ટી બાદ કાર્યવાહી:રાજકોટની એક ફાયનાન્સ ઓફિસમાં 6 શખસે દારૂની પાર્ટી કરી, વાઈરલ વીડિયોના આધારે તમામની અટકાયત
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું નિવેદન,વાયરલ વીડિયો અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી
https://ift.tt/OgDHp2m
https://ift.tt/OgDHp2m
સફાઇનો અભાવ:વ્યારાના એક્યુપ્રેશર પાર્કનો 8 માસથી તૂટેલો દરવાજો રિપેર થતો નથી
દરવાજાના કારણે ઢોર પાર્કમાં આવતા ગંદકી, દુર્ગંધથી લોકો વધુ પરેશાન
https://ift.tt/OgDHp2m
https://ift.tt/OgDHp2m
الخميس، 28 يوليو 2022
બોટાદ લઠ્ઠાકાંડનો મામલો:બોટાદવાળી બનાસકાંઠામાં ન થાય તે માટે NSUIએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું, દેશીદારૂના અડ્ડા પર કંટ્રોલ લાવવા ગામડે-ગામડે કમિટી બનાવવા માગ
બનાસકાંઠાના 70 ટકા ગામડાઓમાં દેશી દારૂ મળે છે- નીતિન પટેલ
https://ift.tt/GI79Xtp
https://ift.tt/GI79Xtp
الأربعاء، 27 يوليو 2022
લમ્પી વાયરસના કેસમાં વધારો:સુરેન્દ્રનગર જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસને પગલે કેન્દ્રની પશુપાલન ટીમના અધિકારીઓના ધ્રાંગધ્રામાં ધામા, પશુપાલકોને જરૂરી સૂચનો કર્યા
કેન્દ્રની પશુપાલન ટીમે ધ્રાંગધ્રાના કોંઢ અને રતનપર ગામની મુલાકાત કરી
https://ift.tt/7xNUYzC
https://ift.tt/7xNUYzC
الثلاثاء، 26 يوليو 2022
الاثنين، 25 يوليو 2022
الأحد، 24 يوليو 2022
માગ:અસરગ્રસ્ત ખેડૂતો અને કર્મચારીઓને મળેલા પ્લોટના મકાનો વેચવાની મંજૂરી આપવા માંગ
નગરના નિર્માણમાં જમીન ગુમાવનારા સરકારી કર્મચારીઓને ઘર બનાવવા પ્લોટ આપ્યા હતા,સેક્ટરવાસીઓને આરોગ્ય, શૈક્ષણિક અને પોસ્ટની સેવાઓ મળી રહે તેવું આયોજન જરૂરી
https://ift.tt/2OFSkUr
https://ift.tt/2OFSkUr
ધરપકડ:કવાંટની હિન્દુ યુવતીને ભગાડી જનાર શખ્સને 4 દિવસના રિમાન્ડ
યુવકે યુવતીને ભગાડી જઇ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું
https://ift.tt/2OFSkUr
https://ift.tt/2OFSkUr
السبت، 23 يوليو 2022
الجمعة، 22 يوليو 2022
الخميس، 21 يوليو 2022
બીમારી સામે લડવા આરોગ્ય તંત્ર સજ્જ:ખેડા જિલ્લામાં પાણીજન્ય રોગોને નાથવા માટે તંત્રને કામે લાગ્યું, અતિવૃષ્ટિ સામે પણ આરોગ્ય સેવાઓ ન ખોરવાય તેવો એક્શન પ્લાન તૈયાર
નદીકાંઠાના 121 ગામો માટે સ્પેશિયલ આરોગ્ય ટીમો તેનાત કરાઈ,સગર્ભા મહિલાઓ માટે પૂરની પરિસ્થિતિમાં સારવાર મળે તેવા આયોજન હાથ ધરાયા
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર