અમદાવાદ: 31 ડિસેમ્બરની ઉજવણી આજે પૂરજોશમાં સમગ્ર રાજ્યમાં થવાની છે ત્યારે રાજ્ય પોલીસે પણ 31 ડિસેમ્બરના પગલે ચુસ્ત વ્યવસ્થા એ ગોઠવી દીધી છે. 33 જિલ્લાઓમાં આવેલા 700 જેટલા પોલીસ સ્ટેશનમાં 31 ડિસેમ્બરને લઈ ખાસ તૈયારીઓની સૂચના રાજ્ય સરકારના પોલીસ વિભાગના કાયદો વ્યવસ્થાના ઇન્ચાર્જ બીજેપી વિકાસ સહાય તમામ અધિકારી અને કર્મચારીઓને ખાસ સુચનાઓ આપી છે.
આ અંગે માહિતી આપતા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસ દ્વારા પાંચ મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં મહિલા સુરક્ષા દારૂબંધી ટ્રક સામે કડક કાર્યવાહી અસામાજિક તત્વો...
السبت، 31 ديسمبر 2022
A student presented an e-cycle at a science fair in Nadiad SCN – News18 Gujarati

Salim chauhan, Anand: નડિયાદની સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહારમાં ભણતા ઉમરેઠ તાલુકાના પણસોરા ગામના કિશોરે નવા આવિષ્કારની ખોજથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે. આ શાળાના ધોરણ 7મા ભણતાં જીલ પટેલે કોલીજીયનોને પણ પાછા પાડી દીધા છે.
આ વિદ્યાર્થીએ ઈલેક્ટ્રીક બાઈસિકલ બનાવી શાળામાં ચાલતા વિજ્ઞાન મેળામાં પોતાની કૃતિ રજૂ કરી છે. જીલ પટેલે પોતાના શિક્ષક અને આચાર્યના માર્ગદર્શન હેઠળ પોતાની સુજ, બુજ, બુદ્ધીથી એક ઈલેકટ્રીક સાયકલ બનાવી છે. જૂની પડી રહેલી સાયકલનો સદઉપયોગ...
હનુમાનગઢમાં સાળા બનેવીએ બંનેના હાથ બાંધી નહેરમાં કુદી આત્મહત્યા કરી લીધી
રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં સામૂહિક આત્મહત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં સાળા બનેવીએ એકબીજાનો હાથ બાંધીને છલાંગ લગાવી દીધી હતી. તેમાં બંનેના મોત થઈ ગયા હતા. નહેરમાંથી બંનેની લાશ બહાર કાઢવામાં આવી હતી. આ મામલાની જાણકારી મળતા સમગ્ર વિસ્તારમાં સોપો પડી ગયો હતો. પોલીસે બંનેની લાશ નહેરમાંથી બહાર કાઢીને મોર્ચરીમાં રાખી છે. બાદમાં તેમનું પોસ્ટમોર્ટમ કરાવીને તેમના પરિવારને લાશ સોંપી દીધી હતી. મૃતકના પરિજનોએ આ સંબંધમાં પાંચ લોકો વિરુદ્ધ આત્મહત્યા માટે ઉકસાવવાના કેસમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ઘટના શુક્રવાર હનુમાનગઢ ટાઉન...
સરકારી એન્જિનિયરિંગ કોલેજના 70 ટકા પ્રોફેસરો હક રજા પર ઉતર્યા, વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર | 70 percent professors of government engineering colleges went on leave, affecting students' studies

અમદાવાદ14 મિનિટ પહેલા
કૉપી લિંક
સરકારી એંજ્યિનયરિંગ કોલેજના પ્રોફેસરો પોતાના વર્ષ દરમિયાન મળતી હક રજા પર એક સાથે ઉતરી ગયા છે જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે.મોટભાગની કોલેજોમાં 60 થી 70 ટકા પ્રોફેસર અત્યારે રજા પર છે.અગાઉ ચૂંટણીના કારણે પણ કોલેજમાં અભ્યાસ કરાવવામાં આવતો નહતો જેથી તે સમયે પણ વિદ્યાર્થીઓને અભ્યાસમાં નુકસાન થયું હતું.
સરકારી કોલેજના પ્રોફેસરોને દર વર્ષે ફિક્સ હક રજા મળે છે જે દર વર્ષે 31 ડિસેમ્બરે સુધીમાં...
અમદાવાદ આઈ કેર હોસ્પિટલ આગમાં દંપતી ગૂંગળાયા

અમદાવાદ: વર્ષ 2022નો અંતિમ દિવસ ગોઝારો બની ગયો છે. નવસારીમાં એકતરફ 9 લોકોના અકસ્માતમાં મોત થયા છે. ત્યાં અમદાવાદમાં હોસ્પિટલમાં દંપતીનું મોત થયું છે. ચોકીદાર અને તેની પત્ની સુઈ ગયા હતા ત્યારે આગ લાગી અને ગૂંગળાઈ જવાથી મૃત્યું થયા હતા. જોકે, હોસ્પિટલની એક ગંભીર બેદરકારી એ સામે આવી કે માત્ર રાતના સમયે આ સંચાલકો સીસીટીવી બંઘ કરી દેતા હતા. પોલીસ હવે ધારે તો કાયદાનું ભાન કરાવવા સંચાલકો સામે કાર્યવાહી કરી શકે છે. ત્યારે રાતની બનેલી ઘટનામાં સવારે 9 વાગ્યા...
વઢવાણના કટુડાનું પ્રાચીન તળાવ અને ખાણનો વિકાસ કરાશે, એન.જી.ઓ.રામવીર તેવરજીએ ગામની મુલાકાત લીધી | Ancient lake and mine of Katuda in Wadwan will be developed, NGO Ramveer Tevarji visited the village.

સુરેન્દ્રનગર4 મિનિટ પહેલા
કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કટુડા ગામે 125 વર્ષ જુનુ તળાવ તેમજ ખાણ અને કાકરીયા તળાવને સુંદર બનાવવાનું આયોજન દિલ્હીના અને મુળ ગાજીયાબાદના રાજા એન.જી.ઓ. કે જેનું નામ ભારતના છ રાજ્યોમાં તળાવના વિકાસ કરવાનું પોતાના એન.જી.ઓ. ટ્રસ્ટ દ્વારા પ્રોજેકટ ચાલે છે. તે પ્રોજેકટના હેડ રામવીર તેવરજીએ કટુડા ખાતે મુલાકાત લીધેલ હતી. અને તળાવ અને ખાણ અને કાકરીયા તળાવને પોતાના પ્રોજેકટ દ્વારા ગુજરાતમાં પ્રથમ પ્રોજેકટ...
વડોદરામાં સરસિયા તળાવ મંદિર નજીક બે વર્ષનો બાળક અરુણ ખાડામાં પડી ગયો, બચાવી લેવાયો
ગુજરાતમાં હવે ખાડાઓ એટલા સામાન્ય થઈ ગયા છે કે જ્યાં સુધી કોઈ એમાં પડે નહીં કે જીવ ન ગુમાવે ત્યાં સુધી તંત્રના પેટનું પાણી હલતું નથી. એક હચમચાવી મૂકે એવી ઘટના વડોદરામાં બની છે જેના કારણે ફરીથી આ ખાડાઓને લઈને ચર્ચા જાગી છે.
માત્ર બે વર્ષનો બાળક ખાડામાં પડ્યો
વડોદરામાં બનેલી એક દુર્ઘટનામાં માત્ર બે વર્ષનો 2 વર્ષનો બાળક ખાડામાં પડી ગયો હતો. આ ઘટના સરસિયા તળાવ મંદિર નજીક બની હતી. ખાડાઓ અંગે બાળકોનું ધ્યાન ન રહે એ સ્વાભાવિક છે. પણ આવો ઊંડો ખાડો કોણે ખુલ્લો મૂકી દીધો એ હવે મહત્વનો સવાલ છે. કારણ કે એક બે વર્ષનો બાળક જેનું નામ અરુણ...
Jamnagar: આ પાઘડીવાળા કાકા એવું દોડે કે મેડલ તો પાક્કો, 81 વર્ષે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તી

Kishor chudasama,Jamnagar : ગુજરાત માસ્ટર એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ ફિટ ઇન્ડિયા અંતર્ગત તાજેતરમાં નડિયાદખાતે સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જામનગર જિલ્લાના 81 વર્ષના મગનભાઈએ એક સાથે 3-3 મેડમ મેળવી જામનગરનો જુસ્સોવધાર્યો છે. એટલું જ નહીં તેમણે પેરાલિસિસની અસર હોવા છતાં પણ એક સાથે ત્રણ ત્રણ મેડમ મેળવી જબરી સફળતા હાંસલકરી છે.મગનભાઈએ યુવાનોને સંદેશો આપતા જણાવ્યું હતું કે, યુવાનો વ્યસનથી દૂર અને સત્યની નજીક રહે તો જરૂર સફળતામળે છે.
વધુમાં જણાવ્યું હતું કે પોતે...
Saurashtra biggest photography exhibition was held in Rajkot, about 80 photographers presented their art.(RML) – News18 Gujarati

Mustufa Lakdawala,Rajkot : રાજકોટમાં ફોટોગ્રાફી ક્લબ રાજકોટ દ્વારા સૌરાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન રાજકોટમાં કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનને જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો અહિંયા આવે છે. અહિંયા સૌથી મોટી વાત એ છે કે આ એક્ઝિબિશન કોઈ એક કે બે ફોટોગ્રાફરનું જ નથી પણ 80 જેટલા ફોટોગ્રાફરના અહિંયા ફોટા રજુ કરવામાં આવ્યાં છે. જે સૌથી મોટી વાત છે.
શમશેરજીએ જણાવ્યું હતું કે હું રાજકોટમાં છેલ્લા 9 વર્ષથી મારૂ અહિંયા...
Navsari: વર્ષના અંતિમ દિવસે ભયાનક અકસ્માતમાં 9નાં મોત, ક્રેનની મદદથી બહાર કાઢ્યા મૃતદેહ
Sagar Solanki, Navsari: નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર વેસ્મા ગામ નજીક ગમખાઉ અકસ્માત સર્જાયો છે. બસ અને fortuner વચ્ચે અકસ્માત સર્જાતા નવ લોકોના કરુણા મોત થયા છે. જોકે અન્ય 28 જેટલા લોકો સારવાર હેઠળ છે. વર્ષ 2022 નો છેલ્લો દિવસ છે ત્યારે વર્ષના અંતિમ દિવસે પણ નવસારીમાં ગોઝારી ઘટના બની છે. નેશનલ હાઇવે નંબર 48 પર વેસ્મા ગામ નજીક અકસ્માત સર્જાયો છે fortuner કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા મોટી જાનહાનીના સમાચારો સામે આવ્યા છે.
fortuner કારમાં બેસેલા આઠ લોકો અને બસના એક મુસાફરનું કરુણ મોત નીપજ્યું છે. બસ ના ડ્રાઈવરને પણ હાલ સારવાર અર્થે...
ડાંગમાં ચાઈનીઝ લોન્ચર, તુક્કલ તેમજ લેન્ટર્નના વેચાણ અને ઉડાવવા પર પ્રતિબંધ; હુકમનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે | ban on sale and flying of Chinese launchers, tukkals and lanterns in Dang; Action will be taken against violators of the order

Gujarati News
Local
Gujarat
Dangs
Ban On Sale And Flying Of Chinese Launchers, Tukkals And Lanterns In Dang; Action Will Be Taken Against Violators Of The Order
ડાંગ (આહવા)25 મિનિટ પહેલા
કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
આગામી તા. 14/01/2023ના રોજ મકરસંક્રાંતિનો તહેવાર આવતો હોય ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આ તહેવાર નિમિત્તે કેટલાક લોકો જાહેર માર્ગો રસ્તાઓ ઉપર પતંગ ઉડાડે છે. કપાયેલા પતંગો અને દોરો વગેરે મેળવવા હાથમા લાંબા ઝંડા, વાંસ વગેરે...
big win Saurashtra Cricket team against Mumbai in Ranji Trophy 2023 mlr – News18 Gujarati
Mustufa Lakdawala,Rajkot : સૂર્યકુમાર યાદવે વર્ષ 2022માં T20માં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તે હાલમાં T20નોનંબર-1 બેટ્સમેન છે. આવી સ્થિતિમાં મુંબઈના આ બેટ્સમેનની નજર ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા પર છે. આકારણોસર તે ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીની વર્તમાન સિઝનમાં પણ મુંબઈ તરફથી રમી રહ્યો છે. પરંતુ તેની હાજરી હોવાછતાં, શુક્રવારે રમાયેલી મેચમાં ટીમનો સૌરાષ્ટ્ર સામે પરાજય થયો હતો. વર્તમાન સિઝનમાં ટીમની આ પ્રથમ હાર છે.
મેચના ચોથા અને અંતિમ દિવસે 280 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ 231 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચમાં ધર્મેન્દ્રસિંહ...
નવસારી કાર બસ અકસ્માત મોત ઇજાગ્રસ્ત
નીતિન ઘનશ્યામ પાટીલ, ઉ. 30, ભરૂચ (ફોર્ચ્યુનરનો ડ્રાઈવર), જયદીપ કાંતિભાઈ પેથાણી, ઉ. 25, ભાદાજાળીયા, ધોરાજી, રાજકોટ, જયદીપ કાળુભાઇ ગોધાણી, ઉ. 24, નાની પીડાખાઈ, વિસાવદર, જૂનાગઢ, ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા, ઉ. 24, ગુંદાળા, રાજકોટ, જગદીશ રસિકભાઈ દુધાત, ઉ. 35, પ્રજવિલા બંગલો, અંકલેશ્વર, ભરૂચ, મયુરકુમાર ધીરૂભાઈ વવૈયા, ઉ. 23, ચોરા પાસે, ઝાંઝેછર, જાંબુડા, જૂનાગઢ, નવનીત મોહનભાઈ ભદીચદરા, ઉ. 39, નાયવર નગર, નાના વરાછા, સુરત, પ્રજ્ઞેશ રણછોડ વેકરીયા, ઉ. 23, પાણીની ટાંકી, રબાકીયા, રાજકોટ નામના યુવાનાનાં મોત નીપજ્યા છે.
...