Friday, July 29, 2022

ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી:અમદાવાદના નવરંગપુરામાં 42 લાખની લૂંટ કરનાર આરોપી ઝડપાયા, 31.37 લાખ રિકવર કરાયા

API Publisher
લૂંટના આરોપીએ ગુનો છુપાવવા પત્નીને ફોન આપીને ટ્રેનમાં બેસાડી બહારગામ મોકલી દીધી,સીજી​​​​​​​ ​​​​​​​રોડની આંગડિયા પેઢીના કર્ચચારી સાથે રૂ.42 લાખની લૂંટના કેસમાં બે ઝડપાયા,મુખ્ય આરોપી ફરાર, તેની પત્નીની પોલીસે કડક પુછપરછ કરતાં સમગ્ર ભાંડો ફૂટી ગયો

https://ift.tt/OgDHp2m

About the Author

API Publisher / Author & Editor

Has laoreet percipitur ad. Vide interesset in mei, no his legimus verterem. Et nostrum imperdiet appellantur usu, mnesarchum referrentur id vim.

0 comments:

Post a Comment