Showing posts with label મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર. Show all posts
Showing posts with label મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર. Show all posts

Friday, July 29, 2022

સામાન્ય સભા:કંબોયા ખેડૂત મંડળીની સાધારણ સભામાં 30 લાખની ખોટ સહિતના પ્રશ્નો ઉઠતા હોબાળો

API Publisher
અગાઉ વર્ષ 2020-21ની સભા 18મી સપ્ટેમ્બરે મળી હતી, જેમાં ખોટની પૂર્તતાની વાત કરાઇ હતી,મંડળીના હાલના પ્રમુખ બહાદુરભાઇ પટેલે દિન-10માં આ પ્રશ્નનો ખુલાસો આપવાની બાંહેધરી આપી

https://ift.tt/OgDHp2m

હાલાકી:ચીખલી પોસ્ટ ઓફિસમાં કનેક્ટિવિટીની સમસ્યા સર્જાતા ગ્રાહકોને થતા ધરમ ધક્કા

API Publisher
છેલ્લા ત્રણ-ચાર દિવસથી અવારનવાર સર્વર ખોટકાતા ભારે હાલાકી

https://ift.tt/OgDHp2m

ઉજવણી:રૂપવેલમાં દિવાસાએ આદિવાસી પરંપરાથી ઢીંગલા-ઢીંગલીના રંગેચંગે લગ્ન લેવાયા

API Publisher
સાંજે 5 વાગે ઢીંગલાબાપા અને ઢીંગલી માતાનું નદીમાં િવસર્જન

https://ift.tt/OgDHp2m

ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી:અમદાવાદના નવરંગપુરામાં 42 લાખની લૂંટ કરનાર આરોપી ઝડપાયા, 31.37 લાખ રિકવર કરાયા

API Publisher
લૂંટના આરોપીએ ગુનો છુપાવવા પત્નીને ફોન આપીને ટ્રેનમાં બેસાડી બહારગામ મોકલી દીધી,સીજી​​​​​​​ ​​​​​​​રોડની આંગડિયા પેઢીના કર્ચચારી સાથે રૂ.42 લાખની લૂંટના કેસમાં બે ઝડપાયા,મુખ્ય આરોપી ફરાર, તેની પત્નીની પોલીસે કડક પુછપરછ કરતાં સમગ્ર ભાંડો ફૂટી ગયો

https://ift.tt/OgDHp2m

દારૂ પાર્ટી બાદ કાર્યવાહી:રાજકોટની એક ફાયનાન્સ ઓફિસમાં 6 શખસે દારૂની પાર્ટી કરી, વાઈરલ વીડિયોના આધારે તમામની અટકાયત

API Publisher
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું નિવેદન,વાયરલ વીડિયો અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી

https://ift.tt/OgDHp2m

સફાઇનો અભાવ:વ્યારાના એક્યુપ્રેશર પાર્કનો 8 માસથી તૂટેલો દરવાજો રિપેર થતો નથી

API Publisher
દરવાજાના કારણે ઢોર પાર્કમાં આવતા ગંદકી, દુર્ગંધથી લોકો વધુ પરેશાન

https://ift.tt/OgDHp2m

Thursday, July 28, 2022

Wednesday, July 27, 2022

લમ્પી વાયરસના કેસમાં વધારો:સુરેન્દ્રનગર જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસને પગલે કેન્દ્રની પશુપાલન ટીમના અધિકારીઓના ધ્રાંગધ્રામાં ધામા, પશુપાલકોને જરૂરી સૂચનો કર્યા

API Publisher
કેન્દ્રની પશુપાલન ટીમે ધ્રાંગધ્રાના કોંઢ અને રતનપર ગામની મુલાકાત કરી

https://ift.tt/7xNUYzC

Sunday, July 24, 2022

માગ:અસરગ્રસ્ત ખેડૂતો અને કર્મચારીઓને મળેલા પ્લોટના મકાનો વેચવાની મંજૂરી આપવા માંગ

API Publisher
નગરના નિર્માણમાં જમીન ગુમાવનારા સરકારી કર્મચારીઓને ઘર બનાવવા પ્લોટ આપ્યા હતા,સેક્ટરવાસીઓને​​​​​​​ આરોગ્ય, શૈક્ષણિક અને પોસ્ટની સેવાઓ મળી રહે તેવું આયોજન જરૂરી

https://ift.tt/2OFSkUr

ધરપકડ:કવાંટની હિન્દુ યુવતીને ભગાડી જનાર શખ્સને 4 દિવસના રિમાન્ડ

API Publisher
યુવકે યુવતીને ભગાડી જઇ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું

https://ift.tt/2OFSkUr

Thursday, July 21, 2022

બીમારી સામે લડવા આરોગ્ય તંત્ર સજ્જ:ખેડા જિલ્લામાં પાણીજન્ય રોગોને નાથવા માટે તંત્રને કામે લાગ્યું, અતિવૃષ્ટિ સામે પણ આરોગ્ય સેવાઓ ન ખોરવાય તેવો એક્શન પ્લાન તૈયાર

API Publisher
નદીકાંઠાના 121 ગામો માટે સ્પેશિયલ આરોગ્ય ટીમો તેનાત કરાઈ,સગર્ભા મહિલાઓ માટે પૂરની પરિસ્થિતિમાં સારવાર મળે તેવા આયોજન હાથ ધરાયા

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર