Pustak na Pane thi: એક દાયકા સુધી હિન્દુ-મુસ્લિમ એકતાનો ઉપદેશક પાકિસ્તાનનો સૂત્રધાર કેમ બન્યો? | Pustak na Pane thi: Why did a preacher of Hindu Muslim unity for a decade become the leader of Pakistan?

Pustak na Paane thi: અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na Pane thi: એક દાયકા સુધી હિન્દુ-મુસ્લિમ એકતાનો ઉપદેશક પાકિસ્તાનનો સૂત્રધાર કેમ બન્યો?

TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Aug 23, 2022 | 11:32 PM

કોઈ  રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી (Pustak na pane thi) સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ  પુસ્તક  અડધી રાત્રે આઝાદી  પુસ્તકના પૃષ્ઠ નંબર  98 ઉપરથી રસપ્રદ વિગતો કે  એક દાયકા સુધી હિન્દુ મુસ્લિમ એકતાનો ઉપદેશક પાકિસ્તાનનો સૂત્રધાર કેમ બન્યો?

 

Previous Post Next Post