Thursday, September 8, 2022

IND vs AFG: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પહેલા સ્ટેડિયમ પાસે આગની ઘટના-Video | IND vs AFG fire in a building near dubai stadium before india afghanistan match in asia cup 2022

ભારત અને અફઘાનિસ્તાન (India vs Afghanistan) આજે એશિયા કપમાં પોતાની છેલ્લી મેચ રમવા જઈ રહ્યા છે અને આ મેચ દુબઈ સ્ટેડિયમ (Dubai Stadium) માં જ રમાવાની છે.

IND vs AFG: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પહેલા સ્ટેડિયમ પાસે આગની ઘટના-Video

મેચ શુ થવા પહેલા જ આગની ઘટના

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Sep 08, 2022 | 6:33 PM

ભારત અને અફઘાનિસ્તાન (India vs Afghanistan) વચ્ચે એશિયા કપ 2022 (Asia Cup 2022) ની મેચ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા દુબઈથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ (Dubai International Stadium) ની બહાર આગ લાગી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ આગ સ્ટેડિયમની નજીક એક બિલ્ડિંગમાં લાગી છે, જેના કારણે ચારેબાજુ માત્ર ધુમાડો જ છે. આ સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સુપર-ફોરની મેચ રમાવાની છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.