એશિયા કપ LIVE: છ ઓવર બાદ અફઘાનિસ્તાન 46/1

[og_img]

  • એશિયા કપમાં આજે સુપર-4 રાઉન્ડનો પ્રથમ મુકાબલો
  • દાસુન શનાકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી
  • શારજાહના ક્રિકેટ સ્ટેડિયમમાં મુકાબલો

શારજાહના ક્રિકેટ સ્ટેડિયમમાં આજે અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મુકાબલો.

શ્રીલંકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

એશિયા કપ 2022ના સુપર-4 રાઉન્ડના પહેલા મુકાબલામાં શ્રીલંકાએ શારજાહના મેદાન પર અફઘાનિસ્તાન સામે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમો એશિયા કપમાં આજે બીજી વખત ટકરાશે. આ પહેલાના મુકાબલામાં અફઘાનિસ્તાને શ્રીલંકાને હરાવ્યું હતું જેનો અફઘાનિસ્તાનની ટીમને ફાયદો થશે.

બંને ટીમની પ્લેઇંગ ઇલેવન

શ્રીલંકા:

પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ (wk), ચારિથ અસલંકા, દાનુષ્કા ગુણાથિલાકા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા (c), વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, મહેશ થીક્ષાના, અસિથા ફર્નાન્ડો, દિલશાન મદુશંકા

અફઘાનિસ્તાન:

હઝરતુલ્લાહ ઝાઝાઈ, રહેમાનુલ્લાહ ગુરબાઝ (wk), ઈબ્રાહીમ ઝદરાન, મોહમ્મદ નબી (c), નજીબુલ્લાહ ઝદરાન, કરીમ જનાત, સમીઉલ્લાહ શિનવારી, રાશિદ ખાન, નવીન-ઉલ-હક, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી

Previous Post Next Post