الجمعة، 30 سبتمبر 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» સુશાંતની આ એક્ટ્રેસની અદાઓ પર ફેન્સ થયાં ફિદા, જુઓ ફોટો | Sanjana Sanghi dazzled with her beauty on the red carpet see pictures
Sep 30, 2022 | 5:23 PM
TV9 GUJARATI | Edited By: Nancy Nayak
Sep 30, 2022 | 5:23 PM
હંમેશાની જેમ ફરી એકવાર સંજના સાંઘી પોતાની સુંદરતાથી ફેન્સ દિવાના બનાવી રહી છે. પોતાના ફેન્સના દિલ પર રાજ કરનારી સંજના તેની હાલની તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
મુંબઈમાં GQ બેસ્ટ ડ્રેસ્ડ 2022ના એવોર્ડ ફંક્શનમાં જોવા મળી હતી. આ પ્રસંગે સંજના રેડ કાર્પેટ પર ધમાલ કરતી જોવા મળી હતી.
સંજનાએ આ ઈવેન્ટ માટે ડિઝાઈનર પેન્ટ સૂટ પહેર્યો હતો. આ કપડાંમાં તે એક રોકસ્ટાર જેવી દેખાતી હતી.
બ્રાલેટ અને તેના પર ચમકદાર કોટમાં સંજના સાંઘીનો દેખાવ ખૂબ જ આકર્ષક લાગતો હતો. સંજનાને આ લુકમાં જોઈને તેના ફેન્સ તેના પર ફિદા થઈ ગયા હતા.
સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ દિલ બેચારાથી પોતાના ફિલ્મ કરિયરમાં ડેબ્યૂ કરનાર સંજના સાંઘીની આ તસવીરો તેના ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.