વ્યસ્ત જીવનમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ત્વચાની કાળજી જે રીતે લેવી જોઈએ તે રીતે લઈ શકતા નથી. ઘરેથી નીકળવાની ઉતાવળ, પછી અભ્યાસનું સ્ટ્રેસ, આ બધી બાબતો ત્વચાની સંભાળ પર અસર કરે છે. અમે તમને માત્ર 5-મિનિટની સ્કિન કેર રૂટિન વિશે જણાવીએ છીએ, જે ત્વરિત ગ્લો અને સ્વસ્થ ત્વચા આપવામાં મદદ કરશે.
ઑક્ટો 18, 2022 | 10:32 PM