Jamangar : કોર્પોરેશનની સામાન્ય સભામાં શાસક અને વિપક્ષ આમને સામને

જામનગર (Jamnagar)   કોર્પોરેશનની વિધાનસભા ચૂંટણી પહેલાની આખરી સામાન્ય સભામાં(General Board)  ભારે હોબાળો થયો હતો. જેમાં શાસક અને વિપક્ષના સભ્યોની ભારે તુ-તુ મૈ-મૈ વચ્ચે સામાન્ય સભા પૂર્ણ થઇ હતી..વિપક્ષના કોર્પોરેટર રચના નંદાણિયાએ ધારાસભ્ય આર.સી.ફળદુના પીએ પર કેનાલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો.

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

ઑક્ટો 18, 2022 | 10:15 PM

જામનગર (જામનગર) કોર્પોરેશનની વિધાનસભા ચૂંટણી પહેલાની આખરી સામાન્ય સભામાં(જનરલ બોર્ડ) ભારે હોબાળો થયો હતો. જેમાં શાસક અને વિપક્ષના સભ્યોની ભારે તુ-તુ મૈ-મૈ વચ્ચે સામાન્ય સભા પૂર્ણ થઇ હતી..વિપક્ષના કોર્પોરેટર રચના નંદાણિયાએ ધારાસભ્ય આર.સી.ફળદુના પીએ પર કેનાલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો.. આ સાથે સંસ્થાને જગ્યા વેચાણથી આપવા મુદ્દે પણ વિપક્ષે શાસક પક્ષને ઘેર્યો હતો.તો સામે પક્ષે શાસક પક્ષના સભ્યોએ પણ વિપક્ષના સભ્યોનો હોબાળો બોલાવ્યો હતો…આમ શાસક અને વિપક્ષની તુ-તુ મૈ-મૈ વચ્ચે બોર્ડ આટોપી લેવાની ફરજ પડી હતી.


أحدث أقدم