Saturday, October 22, 2022

ગુજરાતના 76 DySPની બદલી, જુઓ કોની ક્યાં ટ્રાન્સફર કરાઇ

[og_img]

  • ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં વધુ એક ફેરફાર
  • બિન હથિયારધારી 76 DYSPની બદલીના આદેશ
  • અગાઉ 24 મામલતદાર કક્ષાના અધિકારીના ટ્રાન્સફરનો ઓર્ડર કરાયો
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ગૃહવિભાગે વધુ એકવાર મોટા ફેરફાો કર્યા છે. રાજ્યના બિન હથિયારધારી 76 DYSPની બદલીના ગૃહ વિભાગે આદેશ આપ્યા છે. જેમાં ખંભાળીયાના હિરેન્દ્ર ચૌધરીની અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝનમાં બદલી થઇ છે. તો બી.વી પંડ્યાની રાજકોટમાં મદદનીશ પોલીસ કમિશનર પશ્ચિમ ઝોનમાં બદલી કરાઇ છે. અમરેલીના આરી.ડી.ઓઝાની અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝનમાં બદલીના આદેશ અપાયા છે.
રાજયમાં જાણો કયાં કોની બદલી થઇ









 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.