અભિનેતા અને પ્રધાન સામે દાવેદારોની કતાર, હિંમતનગરમાં પરિવાર નહીં નવા ચહેરાની માંગ, કોણે માંગી ટિકિટ જુઓ યાદી

સાબરકાંઠા જિલ્લામાં દાવેદારોએ લાઈન લગાવી દીધી હતી, ખાસ કરીને હિંમતનગર બેઠક માટે મેરેથોન બેઠક ચાલી હતી અને જેમાં દાવેદારો અને રજૂઆત કર્તાઓને સાંભળવામાં આવ્યા હતા

અભિનેતા અને પ્રધાન સામે દાવેદારોની કતાર, હિંમતનગરમાં પરિવાર નહીં નવા ચહેરાની માંગ, કોણે માંગી ટિકિટ જુઓ યાદી

BJP તરફથી ઉમેદવારી નોંધાવવા લાંબી કતાર જામી

સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચાર બેઠકો માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ક્યાંક ટિકિટ કપાવાની આશા તો ક્યાંય મોકો મળવાની આશાએ દાવેદારોની લાઈન લાગી ગઈ હતી. મંત્રી થી લઈને અભિનેતાની બેઠક પર દાવેદારોની સંખ્યા વધી જવા પામી હતી. તો વળી હિંમતનગરની બેઠક પર એક જ પરિવારને બદલે નવા ચહેરાને તક આપવાની ઉગ્ર માંગ કરી હતી. ભાજપે બારીકાઈ પૂર્વક દરેક બેઠકની સેન્સ મેળવી હતી, જેમાં દાવેદારી માટે ખુલ્લા મનથી રજૂઆત કરવાની તક આપવામાં આવી હતી.

ઈડર બેઠક માટે સૌથી વધુ 37 દાવેદારોએ નોંધાવી હતી, જયાં હાલમાં ગુજરાતી ફિલ્મોના અભિનેતા હિતુ કનોડીયા ધારાસભ્ય પદ ધરાવે છે. તેઓએ પણ ફરીથી ઉમેદવારી નોંધાવી છે, જ્યારે ગુજરાત સરકારમાં અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન પદ ધરાવતા ગજેન્દ્રસિંહ પરમાર ની પ્રાંતિજ વિધાનસભા બેઠક પર 33 દાવેદારો નોંધાયા છે. જ્યારે ખેડબ્રહ્મામાં 14 અને હિંમતનગરમાં 20 દાવેદારો નોંધાયા હતા. જ્યાં ખેડબ્રહ્મા બેઠક ના ધારાસભ્ય અશ્વિન કોટવાલે કોંગ્રેસથી છેડો ફાડીને રાજીનામુ ધરતા બેઠક ખાલી પડી છે.

હિંમતનગર.

1. કૌશલ્યા કુંવરબા પરમાર
2. રાજેન્દ્રસિંહ ચાવડા
3. ગોપાલસિંહ શિવસિંહ ઠાકોર.
4. જયંતીભાઈ હીરાભાઈ પ્રજાપતિ
5. દિલીપસિંહ સરદારસિંહ મકવાણા
6. જીતેન્દ્રસિંહ ભીખુસિંહ ઝાલા
7. અમૃતસિંહ દીપસીહ પરમાર
8. રવિકુમાર હસમુખભાઈ પટેલ
9. ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા
10.વિપુલકુમાર રમેશભાઈ પટેલ
11. મેઘા જલ્પેશ મોદી
12. ગોપાલસિંહ નારાયણસિંહ રાઠોડ
13. રાજેશકુમાર કાંતિભાઈ પંચાલ
14. હિરેન નવીનચંદ્ર ગોર
15. જગદીશ કુમાર નાનજીભાઈ પરમાર
16. સંજયકુમાર મહેન્દ્રભાઈ પટેલ.
17. જેઠાભાઈ પ્રભુદાસભાઈ પટેલ
18. પૃથ્વીસીહ સુરસિંહ ઝાલા.

ઇડર.

1.રમણલાલ વોરા
2. હિતુભાઈ કનોડીયા
3. રાજેશભાઈ મનહરભાઈ પરમાર.
4. વર્ષાબેન સુભાષભાઈ વણકર
5. મનીષભાઈ મોતીભાઈ શાહ
6. મુકેશભાઈ સોલંકી
7. કાંતાબેન બાબુભાઈ પરમાર
8. ડોક્ટર અશોકભાઈ શ્રોફ
9. સાગર ખેમચંદ વાલાભાઈ
10. ભારતીબેન અશોકભાઈ વૈષ્ણવ
11. અનિતા પરમાર
12. સવિતાબેન નવીનચંદ્ર
13. મધુબેન પરમાર
14. અરવિંદભાઈ પરમાર
15.જે વી શ્રીમારી
16.રાજેશકુમાર એલ રાઠોડ
17.શામલભાઈ હીરાભાઈ ચેનવા.
18.રમેશભાઈ બબાભાઈ મકવાણા.
19.દેવજીભાઈ મોતીભાઇ કામદાર.
20. કેવળભાઈ પુંજાભાઈ વણકર.
21. દિનેશભાઈ કલ્યાણભાઈ સોનેરી
22. ડોક્ટર રમેશકુમાર ધર્મભાઈ પરીખ
23. રમેશભાઈ મોતીભાઈ વણકર
24. મુકેશકુમાર લક્ષ્મણભાઈ પીઠાયા
25. નટવરભાઈ મોહનભાઈ પરમાર

ખેડબ્રહ્મા.

1. અશ્વિન કોટવાલ
2. રૂમાલભાઈ અરજણભાઈ ગાંગી
3. શીવાભાઈ અરજનભાઈ પરમાર
4. મણીબેન છગનભાઈ
5. લોકેશભાઈ વીશાભાઇ સોલંકી
6. લીનાબેન લક્ષ્મણસિંહ નીનામા
7. દીપકકુમાર કાલિદાસ નીનામા
8. રણજીતભાઈ જાલમજી પાંડોર
9. શૈલેષકુમાર બેચરભાઈ બારા
10.રાજેન્દ્રકુમાર ગલજીભાઈ ખરાડી.
11. ઇન્દુબેન ચંદુભાઈ બોડાટ
12. કલ્પનાબેન નારાયણભાઈ ગામીતી
13. રાજેશભાઈ ધનજીભાઈ ડામોર
14. સોમજીભાઈ નાનજીભાઈ ખેર

પ્રાંતિજ.

1. ગજેન્દ્રસિંહ ઉદેશી પરમાર
2. કિશોરસિંહ છત્રસિંહ ઝાલા
3. રેખાબા રણજીતસિંહ ઝાલા
4. જયસિંહ માનસિંહજી ચૌહાણ
5. મહેન્દ્રસિંહ બારૈયા
6. પ્રદિપસિંહ રાઠોડ
7. વિપુલકુમાર ભોગીલાલ પટેલ
8. રણજીતસિંહ દિપસિંહ રાઠોડ.
9. ડોક્ટર નૃપાંશકુમાર અરવિંદલાલ પટેલ
10. વિનુભાઈ અમીચંદભાઈ પટેલ
11. કનુસીહ પરબતસિંહ રાઠોડ
12. ભોગીલાલ રમણલાલ પટેલ
13. રિતેશકુમાર રસિકભાઈ પટેલ
14. રણજીતસિંહ બાલુ સિંહ રાઠોડ
15. જનકભાઈ કનુભાઈ પટેલ
16. મહેન્દ્રસિંહ દાન સિંહ રાઠોડ
17. ભગવતીબેન સુરેશભાઈ પટેલ
18. બળવંતભાઈ ગોપાલભાઈ પટેલ
19. રતનસિંહ દેવુસિંહ ઝાલા
20. પુલીત કુમાર નરેન્દ્રભાઈ ત્રિવેદી
21. લાલસીહ પુંજસિંહ ચૌહાણ
22. જયંતીલાલ મણીલાલ પટેલ
23. રાજેશ મણીલાલ પટેલ.
24. કનુસીહ પરબતસિંહ રાઠોડ
25. રમેશભાઈ ભોળાભાઈ પટેલ
26. દાદુસિંહ અદેસિંહ ઝાલા
27. પ્રદિપસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ
28. ઉર્વીશકુમાર જગદીશભાઈ પટેલ
29. ભરતભાઈ મણીભાઈ પટેલ
30. ઉપેન્દ્ર કુમાર કચરાલાલ ગજ્જર
31.ભલસિંહ કેસરીસિંહ ચૌહાણ.

Previous Post Next Post