Ethnic Look: રકુલ પ્રીતે પોતાના એથનિક લુકથી ફેન્સને બનાવ્યા દિવાના, જુઓ તસવીરો...

એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે (Rakul Preet Singh Photos) ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેયર કરી છે. આ તસવીરોમાં રકુલ એથનિક લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

ઑક્ટો 26, 2022 | 11:54 PM

TV9 ગુજરાતી

| સંપાદિત: નેન્સી નાયક

ઑક્ટો 26, 2022 | 11:54 PM

એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેયર કરી છે. આ તસવીરોમાં રકુલની એથનિક સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે.

આ તસવીરોમાં રકુલે લહેંગા પહેર્યો છે. પીચ અને ગોલ્ડન વર્કના લહેંગામાં રકુલ ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાથે રકુલે મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ કેરી કર્યો છે.

આ સ્લીવલેસ બ્લાઉઝ પર મિરર વર્કથી એમ્બ્રોયડરી કરવામાં આવ્યું છે. આ આઉટફિટ સાથે રકુલે મેચિંગ દુપટ્ટો કેરી કર્યો છે. આ દુપટ્ટાએ રકુલની સુંદરતામાં વધારો કર્યો છે.

રકુલે આ લુકને હેવી ઈયરિંગ્સ સાથે આ લુકને કૈરી કર્યો છે. આ સાથે રકુલે ન્યૂડ મેકઅપ કર્યો છે. લુકને કમ્પલીટ કરવા માટે તેણે વાળને બન બનાવીને બાંધ્યો છે. રકુલના આ લુકે ફેન્સનું દિલ જીતી લીધું છે.

તમે ફેસ્ટિવ સીઝન માટે આ પ્રકારનો લુક પણ રિક્રિએટ કરી શકો છો. તમે વાળને ફ્લાવર બનમાં બાંધીને અને બિંદી લગાવીને તમારો લુક કમ્પ્લીટ કરી શકો છો.

સૌથી વધુ વાંચેલી વાર્તાઓ

أحدث أقدم