Sunday, October 30, 2022

INDvsSA LIVE: પહેલી ઓવર બાદ ભારતનો સ્કોર 0/0

[og_img]

  • સુપર-12 રાઉન્ડના 18માં મુકાબલામાં ભારત-આફ્રિકાની ટક્કર
  • રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો
  • ઓસ્ટ્રેલિયાના પર્થ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં મુકાબલો

T20 વર્લ્ડકપ 2022ના સુપર-12 રાઉન્ડના 18માં મુકાબલામાં ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. મેચ પહેલા બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો જેમાં ભારતના સુકાની રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને દક્ષિણ આફ્રિકાને પહેલા બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

બંને દેશની ટીમ:

ભારત:

રોહિત શર્મા (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક હુડા, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ

સાઉથ આફ્રિકા:

ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રિલી રોસોઉ, એડન માર્કરામ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, વેઈન પાર્નેલ, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગીડી, એનરિક નોર્ટજે

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.