الاثنين، 17 أكتوبر 2022

Jhalak Dikhlaa Jaa 10 : નિયા શર્માથી લઈને અમૃતા ખાનવિલકરની જુઓ સ્પર્ધકોની એક ઝલક

કલર્સ ટીવીના ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 10માં દર અઠવાડિયે સ્પર્ધકોને નવા પડકારો આપવામાં આવે છે. આ અઠવાડિયે શોનો પડકાર હતો, ‘જનતાની ડિમાન્ડ. ,

ઑક્ટો 17, 2022 | 10:04 AM

TV9 ગુજરાતી

| સંપાદિત: નિરુપા દુવા

ઑક્ટો 17, 2022 | 10:04 AM

કલર્સ ટીવીના રિયાલિટી શો ઝલક દિખલાજા 10માં પરિણિતી ચોપરા,સિદ્ધાર્થ મલ્હોત્રાની સામે તમામ સ્પર્ધકોએ ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતુ, આ તમામ સ્પર્ધકોના જજે ખુબ વખાણ કર્યા હતા.

આ દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રાએ અમૃતા ખાનવિલકર અને ગશમીરની સાથે ઝિંગાટ પર  ડાન્સ કર્યો હતો

માધુરી દિક્ષીતે પણ સિદ્ધાર્થ અને સૃતિ ઝાની સાથે તાલથી તાલ મેળવ્યા હતા તમામ ઓડિયન્સને તેમનો ડાન્સ ખુબ પસંદ આવ્યો હતો.

ગશ્મીરે તેની કોરિયોગ્રાફરની સાથે મરાઠી ગીત પર ડાન્સ કર્યો હતો. આ અઠવાડિયે તમામ સ્પર્ધકોને ઓડિયન્સે એક પડકાર આપ્યો હતો.

અમૃતા ખાનવિલકર પણ હંમેશાની જેમ ઝલકના ત્રણ જજને ઈમ્પ્રેસ કરતી જોવા મળી હતી.

અનુ મલિકની પુત્રી અદા મલિક પણ ઝલકમાં પોતાની કમાલ દેખાડી રહી છે, જજ પણ તેને ખૂબ પ્રોત્સાહિત કરી રહ્યા છે.

સૌથી વધુ વાંચેલી વાર્તાઓ

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.