Sunday, November 27, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» કાઈલી જેનરે ધૂમ મચાવી, જ્યારે સ્વિમિંગ પૂલ અને બિકીનીમાં ફોટા કર્યા પોસ્ટ
નવેમ્બર 27, 2022 | 9:39 AM
TV9 ગુજરાતી | સંપાદિત: મીરા કણસાગરા
નવેમ્બર 27, 2022 | 9:39 AM
કાઈલી જેનર હાલમાં તેના સ્ટેકશનનો આનંદ માણી રહી છે. ઘરે રહીને રજાઓ માણવાના નવા ટ્રેન્ડને ‘સ્ટેકશન’ કહેવામાં આવી રહ્યું છે.
કાઈલીએ બિકીની પહેરેલી પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી ધૂમ મચાવી રહી છે.
કાઈલી સાથે તેની બહેન કેન્ડલ જેનર પણ તેમની સાથે છે. કાઈલીએ કેન્ડલ સાથેના તેના કેટલાક ફોટા પણ શેર કર્યા છે.
કાઈલી અને કેન્ડલ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે. બંનેએ કાળો કલર પહેર્યો છે.
એક ફોટોમાં કાઈલી અને કેન્ડલ સાથે તેમની માતા ક્રિસ જેનર પણ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, કિમ કાર્દાશિયન જેનર બહેનોની સાવકી બહેન છે.