Tuesday, November 22, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» FIFA World Cup 2022: આ ફુટબોલ ખેલાડીના બચપન કા પ્યાર છે, આ સુંદર હસીનાઓ
નવેમ્બર 22, 2022 | 2:34 p.m
TV9 ગુજરાતી | સંપાદિત: નિરુપા દુવા
નવેમ્બર 22, 2022 | 2:34 p.m
કતારમાં ફિફા વર્લ્ડ કપ શરુ થઈ ચૂક્યો છે. વર્લ્ડકપની બીજી મેચમાં ઈંગ્લેન્ડે 6-2થી ઈરાન સામે જીત મેળવી હતી. અંગ્રેજી ખેલાડીઓ પોતાની રમતના તાકાત પર છવાયેલા છે સાથે તેની સુંદર પાર્ટનર પણ છવાય છે. (Anna Modler instagram)
એરિકા ડાયરની પત્ની એના સોશિયલ મીડિયા પણ ખુબ ચર્ચિત છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 110 હજારથી વધુ ફોલોઅર્સ છે. (Anna Modler instagram)
જૈક ગ્રેલિશ અને સાશા અટવુડ બંન્ને એકબીજાના બાળપણનો પ્રેમ છે. બંન્ને 16 વર્ષની ઉંમરથી સાથે છે. (Twitter)
લ્યૂક શૉ અને એનોસ્કા સાંતોષ 2017થી એક બીજાને ડેટ કરી રહ્યા છે. (Anouska Santos instagram)
હૈરી કેનની પત્ની કૈટી ગુડલેન્ડ એક ફિટનેસ ટ્રેનર છે. બંન્નેની પ્રથમ મુલાકાત શાળામાં થઈ હતી. (Harry Kane instagram)
જૉર્ડન પિરફૉર્ડ અને મેગન પિકફૉર્ડ 14 વર્ષની ઉંમરથી એકબીજાની સાથે છે. બંને સ્કુલમાં મળ્યા હતા.(Megan Pickford instagram)