Header Ads

33 વર્ષ બાદ પીએમ મોદીના જીવનમાં ફરી એક વાર દુ:ખનો પહાડ તૂટી પડ્યો

પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબેનનું નિધન થઈ ગયું છે, જેને લઈને પીએમ મોદીની સાથે સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ છે. પીએમ મોદીને પોતાની માતા સાથે ખબ લગાવ હતો. 100 વર્ષની ઉંમરમાં હીરાબાનું શુક્રવારે વહેલી સવારે નિધન થઈ ગયું છે. કહેવાય છે કે, પીએમ મોદીના જીવનમાં 33 વર્ષ બાદ કોઈ મોટા દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

Published by:Pravin Makwana

First published:

Tags: Mother heera Baa, PM Modi Live


Powered by Blogger.