ભારત બાંગ્લાદેશ ટેસ્ટ મેચમાં અશ્વિન મેન ઓફ ધ મેચ, 34 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો – ravichandran ashwin breaks record of 34 old india vs bangladesh man of the match News18 Gujarati
INDIA VS BANGLADESH: રવિચંદ્રન અશ્વિનને બીજી ઇનિંગ્સમાં 41 રન બનાવવા અને બંને ઇનિંગ્સમાં 6 વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. સાથે તેણે અનેક રેકોર્ડ્સ તોડ્યા હતા.