Wednesday, December 28, 2022

રાજકોટ ગોંડલ કાર ટ્રક અકસ્માત

અંકિત પોપટ, રાજકોટ: જિલ્લાના ગોંડલ તાલુકાના ભુણાવા પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ભુણાવા પાસે વહેલી સવારે ટાટા કંપનીની હેરિયર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં એક યુવક અને યુવતીનું મોત નિપજ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related Posts: