Saturday, December 31, 2022

વર્ષનાં અંતિમ દિવસથી ગુજરાતમાં ફરી ઠંડી દેખાડશે તેવર, જાણો શું છે આગાહી

Gujarat Weather update: શુક્રવારની રાતના તાપમાનની વાત કરીએ તો, 12.6 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 14.4 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો થયો હતો.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.