Wednesday, December 21, 2022

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં વાહન પાર્કિગની અદ્ભુત વ્યવસ્થા જોઇ લોકો આશ્ચર્યચકિત

600 એકરમાં ઉજવાઈ રહેલા ભવ્યથી ભવ્ય પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં કલ્પના પણ ન કરી હોય તે પ્રકારનું પાર્કિંગ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. રોજ હજારોની સંખ્યામાં આવતા વાહનોને પાર્ક કરવાથી લઈને પરત કરવા સુધીનું જે આયોજન કરવામાં આવ્યું છે.

Related Posts: