Tuesday, December 20, 2022

ભારતના વિચિત્ર ચાવાળા! કોઇકે ચાને ‘પનોતી’ નામ આપ્યું તો કોકે ‘બેવફા’ કીધી! જુઓ તસવીરો

ભારતમાં સૌથી વધારે પીવાતું પીણું ‘ચા’ ઉર્ફે ‘ચ્હા’ છે. આમ તો, આખાય ભારતમાં શેરીએ શેરીએ, ગલીએ ગલીએ ચાવાળા હશે જ. આજે વાત કરીએ એવી ચાની દુકાનો વિશે કે જેના નામ ખરેખર બહુ જ વિચિત્ર છે. આવો જોઈએ…