Saturday, December 24, 2022

કચ્છમાં ખીલ્યું મધ, આ ડેરીના થયા મંડાણ, ખેડૂતોને આપશે ખાસ તાલીમ

કચ્છ જિલ્લાના મધ ઉછેરકોને બે ચરણમાં નેશનલ બી-બોર્ડ તેમજ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ મારફતે તાલીમ આપવામાં આવી હતી. કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સરહદ ડેરી દ્વારા પશુપાલકોને સંગઠિત કરી અને ડેરી ક્ષેત્રે પહેલ કરી છે.