અમદાવાદની ગુફા ખાતે એક આર્ટ એક્ઝિબિશન ગેલેરી આવેલી છે. જે કલાકારોને તેમની આર્ટ વર્ક પ્રદર્શિત કરવા માટે સ્થાન આપે છે. જેમાં આ પ્રદર્શનમાં કલાકારે કુદરતના સ્વરૂપો દર્શાવતા કુદરતી દ્રશ્યોને પેઈન્ટિંગના માધ્યમથી રજૂ કર્યા છે.
Friday, December 23, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» કુદરતના સ્વરૂપો દર્શાવતા ચિત્રો છે અદ્ધભુત, જૂઓ તસ્વીર