CBSE 10 અને 12માં ધોરણની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ
CBSE Board Exam 2023 Time Table: CBSE 10 અને 12માંના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, CBSE એ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. જે પછી વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જઈને સંપૂર્ણ ટાઈમ ટેબલ જોઈ શકે છે.
CBSE દ્વારા જારી કરાયેલ ડેટશીટ મુજબ, 10મીની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 21 માર્ચ સુધી ચાલશે. બીજી તરફ 12મીની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 5 એપ્રિલના રોજ સમાપ્ત થશે. ધોરણ 10 અને 12 બંનેની પરીક્ષા સવારે 10:30 થી 1:30 વાગ્યા સુધી ચાલશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: CBSE Board Exams, CBSE Exam
Post a Comment