Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની સામાન્ય પરિવારમાંથી આવતી અને સરકારી શાળામાં અભ્યાસ કરતી પાયલ ઠાકોરે ગુજરાત ક્રિકેટ અંડર 15 માં સ્થાન મેળવ્યું છે. દીકરીનો આત્મવિશ્વાસ ગજબનો છે અને નેશનલ કક્ષાએ રમવાનું તેનું સપનું પણ છે. મામાને ઘરે રહીને ઉછરેલી આ દીકરીને કોચ અને શાળાએ પણ સહયોગ આપ્યો છે અને આગામી સમયમાં જયપુર ખાતે રમવા જશે.
Thursday, December 22, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» Deesa: સામાન્ય પરીવારની દિકરીનું અંડર 15 ક્રિકેટમાં સિલેક્શન, હવે મિડલ ઓર્ડર મજબૂત