Gujarat Election 2022: સી.આર. પાટીલ , વિજય રૂપાણી, પરષોતમ રૂપાલા, રીવા બા જાડેજા, નરેશ પટેલ,સહિતના ભાજપના નેતાઓ અને ઉમેદવારોએ કર્યું મતદાન

રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાનનો (Voting) પ્રારભ થઈ ચૂક્યો છે ત્યારે  ભાજપના દિગગ્જ નેતાઓએ  પણ પોતાની મતદાનની ફરજ અદા  કરી હતી.  ભાજપના  દિગ્ગજ નેતાઓ સી.આર. પાટીલ,  વિજય રૂપાણી,  નરેશ પટેલ સહિતના વરિષ્ઠ નેતાઓ  તેમજ રીવા બા  સહિતના યુવા નેતાઓએ વહેલી સવારે મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી.

Gujarat Election 2022:  સી.આર. પાટીલ , વિજય રૂપાણી, પરષોતમ રૂપાલા, રીવા બા જાડેજા,  નરેશ પટેલ,સહિતના ભાજપના નેતાઓ અને ઉમેદવારોએ કર્યું મતદાન

સીઆરપાટીલે ત્યાં મતદાન કર્યું

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022:    રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાનનો પ્રારભ થઈ ચૂક્યો છે ત્યારે  ભાજપના દિગગ્જ નેતાઓએ  પણ પોતાની મતદાનની ફરજ અદા  કરી હતી.  ભાજપના  દિગ્ગજ નેતાઓ સી.આર. પાટીલ,  વિજય રૂપાણી,  નરેશ પટેલ સહિતના વરિષ્ઠ નેતાઓ  તેમજ રીવા બા  સહિતના યુવા નેતાઓએ વહેલી સવારે મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી.

સીઆરપાટીલ મતદાન

સી.આર પાટીલે કર્યું મતદાન

ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. પ્રથમ તબક્કામાં 39 રાજકીય પક્ષો વચ્ચે જંગ છે . જેના માટે 2 કરોડ 39 લાખથી વધુ મતદારો મતદાન કરશે. જ્યારે   6 લાખ મતદારો પ્રથમ વાર મતાધિકારનો ઉપયોગ કરશે  પ્રથમ તબક્કા માટે 25 હજાર 430 મતદાન મથકો રહેશે અને કુલ 34,324 EVM અને 38,749 VVPAT મશીનોમાં મતદાન થશે ચૂંટણી પંચની દેખરેખમાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં  પૂર્ણ થાય તે માટેની તમામ વ્યવસ્થા  કરવામાં આવી છે.  મતદાન માટે કુલ 1 લાખ 6 હજાર 963 કર્મીઓ તૈનાત રહેશે  મતદાન બુથ પર વેબ કાસ્ટીંગ માટે વિશેષ સ્ટાફ પણ તૈનાત રહેશે.

Previous Post Next Post