Thursday, December 15, 2022

IND vs BAN: કુલદીપ યાદવ અને સિરાજના આક્રમણ સામે બાંગ્લાદેશની સ્થિતી કફોડી, 133 રનમાં 8 વિકેટ

TV9 ગુજરાતી

TV9 GUJARATI | સંપાદિત: અવનીશ ગોસ્વામી

આના રોજ અપડેટ કરેલ: ડિસે 15, 2022 | સાંજે 5:09

Bangladesh vs India, 1st Test: પ્રથમ ઈનીંગમાં બાંગ્લાદેશની હાલત મુશ્કેલ બની ગઈ છે, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજના બોલીંગ હુમલા સામે યજમાન ટીમ હાલત ખરાબ થઈ ગઈ છે.

IND vs BAN: કુલદીપ યાદવ અને સિરાજના આક્રમણ સામે બાંગ્લાદેશની સ્થિતી કફોડી, 133 રનમાં 8 વિકેટ

Kuldeep Yadav એ તરખાટ મચાવ્યો હતો

બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. યજમાન બાંગ્લાદેશની હાલત પ્રથમ ટેસ્ટ મેચમાં કફોડી થઈ ચુકી છે. ભારતીય બોલરોના આક્રમણ સામે બાંગ્લાદેશ બીજા દિવસની રમત સુધીમાં 133 રન 8 વિકેટના નુકશાને નોંધાવી શક્યુ છે.

Related Posts: