ઉલ્લેખનીય છે કે, આ લોક ડાયરામાં એનસીસી કેડેટ્સ દ્વારા પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો. કિર્તીદાન ગઢવી જ્યારે પણ કોઈ ડાયરામાં જાય છે, ત્યારે તેમના પર પૈસાનો વરસાદ કરવામાં આવતો હોય છે. આ લોક ડાયરામાં કરોડા રૂપિસાનો વરસાદ કરવામાં આવ્યો હતો.
Thursday, December 29, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» કિર્તીદાન ગઢવીએ મચાવી ધૂમ - Kirtidan Gadhvi created a stir News18 Gujarati